theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

Marnotar sahay yojana

Marnotar sahay yojana |મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)

Marnotar sahay yojana by gujarat government. ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના (Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana) – SJED એ ગુજરાત સરકારશ્રી દ્વારા આપવામાં આવતી યોજના છે.

યોજનાસત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય) (Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana) – SJED
યોજના આપનારગુજરાત સરકારશ્રી
સહાયનું ધોરણ₹.૫૦૦૦/-

Marnotar sahay yojana (મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય))

સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય) યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.
  • યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૦૦

પાત્રતાના માપદંડો

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે
  • મરણ પામનાર વ્યક્તિન કુંટુંબ કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે

સહાયનું ધોરણ

  • ₹.૫૦૦૦/- ની નાણાકીય સહાય

અમલીકરણ કચેરી

  • નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તથા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(પંચાયત)ની કચેરી. Samajkalyan

મર્નોતર સહાય યોજના માટેનું ફોર્મ (Form for Marnotar sahay yojana)

Download form for Marnotar sahay yojana.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

Online application for Marnotar sahay yojana (E Samaj Kalyan Gujarat registration)

FAQ

Marnotar sahay yojana માં કેટલા રુપીયાની સહાય મળે છે ?

Marnotar sahay yojana માં ₹.૫૦૦૦/- ની નાણાકીય સહાય મળે છે ?

Marnotar sahay yojana નો લાભ કોણ લઈ શકે છે?

મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ

Marnotar sahay yojana માં કઈ રીતે એપ્લાય કરવું ?

ઓનલાઇન

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું  મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા  વિકાસને કેન્દ્રમાં રાખી નીચે  જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે.

  1. અનુસૂચિત જાતિઓ
  2. વિકસતી જાતિઓ
  3. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
  4. અલ્પ સંખ્યક સમુદાયો

અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.

આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનું બહોળા સ્વરૂપે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.

  1. શિક્ષણ
  2. આર્થિક ઉત્કર્ષ
  3. આરોગ્ય અને આવાસન
  4. અન્ય યોજનાઓ

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો