theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

Kedi Sahay Yojana (કેદી સહાય યોજના)

Kedi Sahay Yojana. કેદી સહાય યોજના 2023. સહાયનો દર રૂા.૨૫,૦૦૦/- . Gujarat Yojana.

કેદીભાઈઓ તેમજ તેના કુટુંબીજને સહાય આપવાની યોજના એટલે Kedi Sahay Yojana (કેદી સહાય યોજના). Kedi Sahay Yojana Gujarat.

Kedi Sahay Yojana

Kedi Sahay Yojana (કેદી સહાય યોજના)

ગુનેગાર વ્યકિતઓ જે કોઈ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્ય હોય પરંતુ તેઓ જ એકમાત્ર કે મુખ્ય કમાતી વ્યકિત હોય અને તેમના જેલમાં જવાથી તેમના કુટુંબ પર આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવ માટે બીજો કોઈ સહારો ન હોય તેવા કિસ્સામાં તેમનું કુટુંબ છિન્નભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય આપવાની યોજના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે.

કુટુંબના કમાઉ વ્યક્તિ જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે. ૫ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવાપાત્ર છે. રૂ. ૨૫,૦૦૦/- ની આર્થિક સહાય સાધન સ્વરૂપે આપવામાં આવે છે.

જેમાં દુધાળા ઢોર ખરીદવા, સિલાઇમશીન ખરીદવા, ચારપૈડાની લારી ખરીદવા માટે આ સહાય મળે છે. આ માટે જેલવાસ ભોગવતા કેદીએ જે તે જેલના વેલ્ફેર ઓફિસરને અરજી આપવાની હોય છે. આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી તપાસ કરીને તેનો અહેવાલ જે તે જેલને મોકલી આપે છે. આ અહેવાલ મુજબ જેલ સમિતી ભલામણ કરીને નિયામક, સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે. જેના આધારે કેદી સહાય મંજુર કરી કેદીના કુટુંબના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને મંજુરી આદેશ મોકલવામાં આવે છે. જેના આધારે કેદીના કુટુંબને સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ધ્વારા મળે છે.

યોજનાનું નામકેદીભાઈઓ તેમજ તેના કુટુંબીજને સહાય આપવાની યોજના (Kedi Sahay Yojana)
સહાયની પાત્રતાજેલમાં પાંચ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને જો તેઓ જ કુટુંબના કમાનાર મુખ્ય કે એક માત્ર વ્યકિત હોય
સહાયનો દરરૂા.૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ હજાર પુરા) (એકજ વખત)

કેદી સહાય યોજના(Kedi Sahay Yojana) માટે આવક મર્યાદા

કુટુંબના બધા સાધનોથી મળીને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવાનો મામલતદારનો દાખલો રજૂ કરવાનો રહેશે.

કેદી સહાય યોજના(Kedi Sahay Yojana) માટે શરતો

  • મંજૂર થયેલ સહાય જે તે સાધન ખરીદવા માટે મંજૂર થયેલ હોય તો તે સાધનોનો ઉપયોગ મંજૂર થયેલ હેતુસર જ કરવાનો રહેશે.
  • આ માટે સહાય માટેનું નિયત અરજીપત્રક ભરીને અને તેમાં વેલ્ફેર ઓફીસર/લાયઝન ઓફીસર/સીનીયર જેલર/પ્રોબેશન ઓફીસર મારફતે સહાય સમિતિ સમક્ષ મૂકવાનું રહેશે.
  • કેદીસહાય સમિતિમાં જે કેસો રજૂ કરવામાં આવે તે કેસોની પ્રાથમિક તપાસ જે તે જિલ્લાના ચીફ ઓફીસર મારફતે કરાવવાની રહેશે
  • અહેવાલ મોકલ્યા બાદ કેદી સહાય સમિતિ કેસોનો પૂરો અભ્યાસ કરીને અને જરૂર પડે પત્રવ્યવહાર કરીને ખાત્રી કરશે કે સહાય ચૂકવણીનો હેતુ બર આવે તેમ છે ઉક્ત અહેવાલ સાથે કેદી સહાય સમિતિ સહાય માટે દરેક કેસની વિગત નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતાને મંજૂરી માટે મોકલી આપશે. જેના આધારે કેદી સહાય મંજૂર કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મારફતે સંબંધિત કેદીના કુટુંબને સહાય ચૂકવવા આદેશ કરાશે.
  • જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આ યોજનાનું અમલીકરણ અને માર્ગદર્શન કરશે.

Kedi sahay yojana form download (કેદી સહાય યોજના ફોર્મ ડાઉનલોડ કરો)

Official: https://sje.gujarat.gov.in/dsd/Schemes/1598

E Samaj Kalyan Gujarat registration

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓના કચેરીની યાદી (List of Offices of District Social Security Officers)

ક્રમવિભાગ
કચેરીનું નામ
કચેરીનું સરનામું,
પીનકોડ નંબર સાથે
કચેરીનો ફોન નંબરઇ-મેલ
1જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, અમદાવાદ.બ્લોક નં બી,
ભોયતળીયે, બહુમાળી મકાન,
લાલ દરવાજા,
અમદાવાદ-૩૮૦૦૦૧
૦૭૯
૨૫૫૦૮૭૧૨
[email protected]
2જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, અમરેલીબ્લોક નં એ, રૂમ નં- ૧,
બહુમાળીભવન – ભોયતળીયે,
અમરેલી-૩૬૫૬૦૧
૦૨૭૯૨
૨૨૩૦૨૯
[email protected]
3જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, આણંદઅમુલ ડેરી,
અતીથીગૃહની બાજુમાં,
આણંદ.-૩૮૮૦૦૧
૦૨૬૯૨
૨૫૩૨૧૦
[email protected]
4જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, અરવલ્લીઅરવલ્લી ૨૧,
કલ્યાણ સોસા. માલપુર રોડ,
મોડાસા,
અરવલ્લી-૩૮૩૩૧૫
૦૨૭૭૪ ૨૫૦૨૩૦[email protected]
5જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બનાસકાંઠાજિલ્લા સેવા સદન,
જોરાવર પેલેસ કંપાઉન્ડ,
ભોંયતળીયે, પાલનપુર,
બનાસકાંઠા. -૩૮૫૦૦૧
૦૨૭૪૨ ૨૫૨૪૭૮/૨૫૪૨૮૬[email protected]
6જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભરુચબહુમાળીમકાન,
ગાયત્રીનગર,
ભોંયતળીયે,
ભરૂચ-૩૯૨૦૦૧
૦૨૬૪૨ ૨૬૩૮૨૩[email protected]
7જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભાવનગરબહુમાળી મકાન,
એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે,
ભાવનગર.-૩૬૦૦૦૧
૦૨૭૮
૨૪૨૫૬૦૯
[email protected]
8જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બોટાદબોટાદ હવેલી ચોક,
મહિલા મંડળનું મકાન,
બોટાદ
જિ. બોટાદ
૦૨૮૪૯
૨૭૧૩૨૩
[email protected]
9જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, છોટાઉદેપુરછોટાઉદેપુર આદિવાસી અતિથિગૃહ,
સરકારી હોસ્પિટલ સામે,
જિ. છોટાઉદેપુર
૦૨૬૬૯
૨૩૩૩૮૪
[email protected]
10જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, દાહોદજિલ્લા સેવા સદન,
રૂમ નં – ૧૯,
ભોંયતળીયે, છાપરી,
દાહોદ.-૩૮૯૧૫૧
૦૨૬૭૩
૨૩૯૨૨૫
[email protected]
11જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ડાંગપ્રયોશા વિફ્યાન કેન્દ્રની બાજુમાં,
કોમ્યુનીટી હોલ,
આશ્રમશાળા,
જી. ડાંગ
૦૨૬૩૧
૨૨૦૬૨૯
[email protected]
12જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, દેવભૂમિ ધ્વારકાનવુ સેવા સદન, કલેક્ટર કચેરી સંકુલ,લાલપુર
જામ ખંભાળીયા,
જિ. દેવભૂમિ દ્વારકા.
૦૨૬૩૩
૨૩૪૪૬૯
[email protected]
13
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગાંધીનગરબ્લોક – એ, સહયોગ સંકુલ,
ભોંયતળીયે,
ગાંધીનગર-૩૮૨૦૧૧
૦૭૯
૨૩૨૫૩૨૬૬
[email protected]
14જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગીરસોમનાથજિલ્લા સેવા સદન, રુમ ન.- ૧૫૮, ગ્રાઉન્ડ ફ્લોર, મુ.ઇણાજ, વેરાવળ, જિ. ગીર-સોમનાથ૦૨૮૭૩
૨૪૫૭૧૨
[email protected]
15જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગરસેવા સદન – ૪,
રાજ પાર્ક પાસે,
રાજકોટ રોડ,
જામનગર-૩૬૧૦૦૧
૦૨૮૮
૨૫૭૦૩૦૬
[email protected]
16જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જુનાગઢબહુમાળી ભવન, બ્લોક નં-૨,
સરદારબાગ,
જિ.જુનાગઢ-૩૬૨૦૦૧
૦૨૮૫/
૨૬૩૬૫૪૬
[email protected]
17જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, કચ્છનાગરીક સોસા. પાસે,
ભુજ, જિ. કચ્છ.-૩૭૦૦૦૧
૦૨૮૩૨
૨૫૬૦૩૮
[email protected]
18
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ખેડાસરદાર પટેલ ભવન,
બહુમાળી સંકુલ,
નડીયાદ, જી. ખેડા-૩૮૭૦૦૧
૦૨૬૮
૨૫૫૦૬૪૦
[email protected]
19જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મહેસાણાબ્લોક નં ૧, રૂમ નં ૧,
બહુમાળીભવન, મહેસાણા
જિ. મહેસાણા-૩૮૪૦૦૧
૦૨૭૬૨
૨૨૧૪૩૧
[email protected]
20
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મહિસાગરજુનિ મામલતદાર કચેરી , કમ્પાઉન્ડ નામદાર કોર્ટની બાજુમા, લુણાવાડા, ડો.પોલાણ સ્કુલ રોડ, જિ. મહિસાગર૦૨૬૭૪
૨૫૨૯૬૮
[email protected]
21જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબીમોરબી વિકાસ વિદ્યાલય કેમ્પસ,
શોભેશ્વર રોડ, નેશનલ હાઇવે નં.૮,
જિ. મોરબી.
૦૨૮૨૨
૨૪૨૫૩૩
[email protected]
22જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નર્મદાજિલ્લા સેવા સદન, રૂમ નં. ૧૧, ભોયતળીયે, રાજપીપળા,
જી. નર્મદા-૩૯૩૧૪૫
૦૨૬૪૦
૨૨૪૫૭૫
[email protected]
23જિલ્લા સમાજ સુરક્ષા કચેરી નવસારીવિભાગ એ, ભોયતળીયે,
બહુમાળી મકાન, જુના થાણા,
નવસારી,
જિ. નવસારી-૩૯૬૪૪૫
૦૨૬૩૭
૨૩૨૪૪૦
[email protected]
24
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પંચમહાલબહુમાળી બીલ્ડીંગ, ૧લો માળ,
કલેકટર કચેરી કંપાઉન્ડ,
ગોધરા, જી. પંચમહાલ.
૦૨૬૭૨
૨૪૧૪૮૭
[email protected]
25જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણબ્લોક નં ૧, રૂમ નં – ૧૧,
જિલ્લા સેવા સેવા સદન,
ભોંયતળીયે, પાટણ
જિ. પાટણ
૦૨૭૬૬
૨૨૨૬૫૧
[email protected]
26જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પોરબંદર(ઈ.ચા.), જિલ્લા સેવા સદન, રૂમ નં – ૫, ભોયત ળીયે,
પોરબંદર
જિ. પોરબંદર
૦૨૮૬
૨૨૨૦૩૧૩
[email protected]
27જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રાજકોટબ્લોક ન. ૫, ભોયતળીયે,
બહુમાળી ભવન, રાજકોટ
જિ. રાજકોટ
૦૨૮૧
૨૪૪૮૫૯૦
[email protected]
28
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સાબરકાંઠાબ્લોક ન. બી,
બહુમાળી ભવન,ભોયતળીયે,
હિંમતનગર,
જી.સા.કાંઠા
૦૨૭૭૨
૨૪૧૫૯૮
[email protected]
29જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સુરતજિલ્લા સેવા સદન-૨,
ભોંયતળીયે,
અઠવાલાઇન્સ, સુરત
જિ. સુરત.
૦૨૬૧
૨૬૫૧૪૬૭/૫૨
[email protected]
30
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરબ્લોક ન.એ, રૂમ ન.૫,
બહુમાળી ભવન,
ખેરાળી રોડ, સુરેન્દ્રનગર.
જિ. સુરેન્દ્રનગર.
૦૨૭૫૨
૨૮૫૫૫૨
[email protected]
31જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, તાપીજિલ્લા સેવા સદન – ૪,
ભોંયતળીયે,
પાનવાડી,
વ્યારા, જિ. તાપી.
૦૨૬૨૬
૨૨૨૨૧૦
[email protected]
32જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, વડોદરાજિલ્લા સેવા સી બ્લોક
નર્મદા ભુવન, ૧લો માળ,
જેલ રોડ, વડોદરા
જિ. વડોદરા
૦૨૬૫
૨૪૨૮૦૪૮
[email protected]
33જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, વલસાડબ્લોક ન. ૮,
૧લો માળ,
જુની કલેકટર બીલ્ડીગ,
ધરમપુર રોડ, વલસાડ
જિ. વલસાડ
૦૨૬૩૨
૨૪૨૭૬૩
[email protected]

આ પણ વાંચો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો