theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

✅વોટ્સએપએ યુઝર્સની માંગ સ્વીકારી. તમારી જાતને વોટ્સએપ મેસેજ કરો | message yourself whatsapp: How to use it

તમારી જાતને વોટ્સએપ મેસેજ કરો. Whatsapp introduced new feature called “message yourself whatsapp“. WhatsApp rolls out Message Yourself feature. How to use message yourself whatsapp.✅

message yourself whatsapp

મિત્રો ઘણા સમયથી વોટ્સએપ યુઝર્સની માંગ હતી કે વોટ્સએપમાંં પોતાને મેસેજ કરી શકાય એવુ ફિચર હોય. ઘણા સમયથી યુઝર્સ પોતાને લગત કોઈ મહત્વની માહીતી હોય, મેસેઝ,ફોટા હોય , વિડીઓ હોય કે અગત્યનુ ડોક્યુમેન્ટસ કે સ્ક્રીનશોટ હોય તે સ્ટોર કરવા માટે પોતાના ગ્રુપમાંં કે પોતાની ફેમીલી મેમ્બરને મેસેઝ કરે છે જેથી જરૂર પડે ઉપયોગ કરી શકાય.

યુઝર્સને મેસેઝ સ્ટોર કરવા કે નોટસ બનાવવા માટે હવે બીજા નંબર મેસેઝ નહિ કરવુ પડે. વોટ્સએપ દ્વારા નવો ફિચર પરીચીત કરયુ છે જેનુ નામ છે “message yourself whatsapp“. જે આ અઠવાડીયામાંં જોવા મળશે તેથી તમારી એપમાંં અપડેટ કરીને ચેક કરતા રહેવુ. અને કોઈ નવુ અપડેટ હોય તો એપ અપડેટ કરી લેવી.

“મેસેજ યોરસેલ્ફ” ના ઉપયોગથી આ ફીચર યુઝર્સને વોટ્સએપ પર નોટ્સ, રિમાઇન્ડર્સ અને શોપિંગ લિસ્ટ મોકલવા દેસે.

મેટા-માલિકીની વોટ્સએપ એપલીકેશને નવી મેસેજિંગ સુવિધાની આ સોમવારે જાહેરાત કરી છે. આ અઠવાડિયામાં તે તમામ Android અને iPhone વપરાશકર્તાઓ સુધી “message yourself whatsapp” ફિચર અપડેટ થઈ જશે. વોટ્સએપ બીટા ટ્રેકર WABetaInfoએ જણાવ્યુ હતુ કે શરૂઆતમાં કેટલાક બીટા ટેસ્ટર્સ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા કહેવામાંં આવ્યુ છે કે આ ફિચર્સ વૈશ્વિક સ્તરે રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે.

વિષય Whatsapp
ફિચર્સતમારી જાતને વોટ્સએપ મેસેજ કરો
કંપની Meta (Whatsapp)
પ્લેટકોર્મ એન્ડ્રોઈડ અને આઈફોન (Android and Iphone)

Message Yourself Whatsapp” વોટ્સએપ મેસેજ યોરસેલ્ફ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો (How to use the WhatsApp Message Yourself feature)

  • WhatsApp પર મેસેજ યોરસેલ્ફ ફીચર નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે તમારે વોટ્સએપ એપલીકેશને અપડેટ કરવુ પડશે.
  • પહેલા તમે એ ચેક કરી લો કે WhatsApp અપડેટ છે કે નહિ. તેના માટે તમારે તમારા ફોનમાં Google Play Store અથવા Apple App Store માંં જાવો .
  • ત્યારબાદ WhatsApp એપલીકેશન સર્ચ કરો. WhatsApp એપલીકેશન ઓપન કરશો એટલે અપડેટ લખેલુ જોવા મળશે. અપડેટ બટન પર ક્લિક કરી એપલીકેશનને અપડેટ કરી લો
  • હવે અપડેટેટ WhatsApp ને ઓપન કરો
  • create a new chat” પર ક્લિક કરો. અને ત્યારબાદ તમને તમારા contacts માંથી તમારો પોતાનો નંબર જોવા મળશે.
  • તમારો નંબર સિલેકટ કરો અને મેસેજ કરવાનુંં ચાલુ કરો

અન્ય ઉપયોગ

વોટ્સએપ મેસેજ યોરસેલ્ફ ફીચરની ઘણા સમયથી યુઝર્સ રાહ જોઈ રહયા હતા. આ ફિચર્સથી તમે પોતાના નંબર ઉપર જ તમે નોટસ શેર કરી શકો છો તેમજ WhatsAppમાંથી જ તમે અન્ય મેસેઝ, ફોટા અને વિડિઓ તમે તમારા નંબર ને જ શેર કરી શકો છો.

આ ફિચર્સ તેના માટે ખૂબ જ ઉપયોગી છે કે જે લોકો એક નોટસ સેવ કરવા માટે WhatsApp નો ઉપયોગ કરે છે. આ મેસેઝ તમને WhatsApp ડેસ્કટોપ અને વેબ ઉપર પણ જોવા મળશે. હાલમાંં વોટ્સએપએ Community ફિચર્સ પણ લોન્ચ કર્યુ છે કે જેનાથી તમે તમારી Community બનાવી એક સાથે વધુ WhatsApp ગ્રુપમાંં મેસેજ કરી શકો છો.

શું તમે તમારી જાતને વોટ્સએપ કરી શકો છો?

હા. યુઝર્સને મેસેઝ સ્ટોર કરવા કે નોટસ બનાવવા માટે હવે બીજા નંબર મેસેઝ નહિ કરવુ પડે. વોટ્સએપ દ્વારા નવો ફિચર પરીચીત કરયુ છે જેનુ નામ છે “message yourself whatsapp“.

શું હું મારી જાતે એન્ડ્રોઇડ પર WhatsApp કરી શકું?

હા. તમે તમારી Whatsapp એપ અપડેટ કરી લો. આ અઠવાડિયામાંં જ આપને આ ફિચર્સ જોવા મળશે. વોટ્સએપ દ્વારા નવો ફિચર પરીચીત કરયુ છે જેનુ નામ છે “message yourself whatsapp“.

શું હું આઈફોન પર મારી જાતે WhatsApp કરી શકું?

હા. Iphone ફોનના Appstoreમાંં જઈને એપ અપડેટ કરી લો અને “create a new chat” પર ક્લિક કરો. અને ત્યારબાદ તમને તમારા contacts માંથી તમારો પોતાનો નંબર જોવા મળશે.તમારો નંબર સિલેકટ કરો અને મેસેજ કરવાનુંં ચાલુ કરો

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો