theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

સાબરમતી ગેસ બિલ પેમેન્ટ ઓનલાઈન | Sabarmati Gas Bill Payment Online using Google Pay

ઘરેબેઠા તમે સાબરમતી ગેસ બિલ પેમેન્ટ ઓનલાઈન ૧ જ મીનીટમાં કરી શકો છો. You can do sabarmati gas bill payment online using Google Pay easily. સાબરમતી ગેસ બિલ, સાબરમતી ગેસ ઓનલાઈન પેમેન્ટ, સાબરમતી ગેસ બિલની ચુકવણી, સાબરમતી ગેસ બિલ ડાઉનલોડ કરો

Sabarmati gas bill payment online

સાબરમતી ગેસ વિશે:

સાબરમતી ગેસ લીમીટેડ એ ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતને પ્રથમ બેઝ હોવાનું ગૌરવ છે જ્યાં, ONGCએ 1958-59 દરમિયાન તેલની શોધ કરી હતી. પાછલી અડધી સદી દરમિયાન, ઉદ્યોગોનો અસાધારણ વિકાસ થયો છે અને ચારે બાજુ ઝડપી વિકાસ થયો છે, જે ગુજરાતને ભારતના સૌથી મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોમાંનું એક બનાવે છે. ગુજરાત 3 ઓઇલ રિફાઇનરીઓનું યજમાન છે અને તેણે ભારતની પેટ્રોલિયમ કેપિટલનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ભારતનું પ્રથમ LNG ટર્મિનલ ગુજરાતના ભરૂચ ખાતે પોર્ટ દહેજ ખાતે આવેલું છે. ગુજરાતમાં સુરત જિલ્લાના હજીરા ખાતે બીજું LNG ટર્મિનલ પણ છે.

ઝડપી ઔદ્યોગિક વિકાસ, વાહનોની વસ્તીની ઊંચી ગીચતા, ગુજરાતમાં શહેરીકરણની ઝડપી ગતિ ગુજરાતમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક વિકસાવવા માટે ખૂબ જ ફળદ્રુપ જમીન પ્રદાન કરે છે.

ગૂગલ પે એપ શું છે (What is google pay app)

ગૂગલ પે એ એક મોબાઈક એપલીકેશન છે. જે એપલીકેશન એનડ્રોઈડ અને આઈફોનમાંં બન્ને સ્માર્ટફોન માટે ઉપલ્બ્ધ છે. ગૂગલ પે ગૂગલ કંપની દ્વારા બનાવવામાંં આવી છે. આ એપલીકેશનના ઉપયોગથી તમે ઘરબેઠા આસાનીથી મોબાઈલની એક જ ક્લિક પર પેમેન્ટ કરી શકો છો. ગૂગલ પે દ્વારા તમે એક બેન્ક અકાઉન્ટમાંથી બીજા બેન્ક અકાઉન્ટમાં આસાનીથી રૂપીયા ટ્રાન્સફર કરી શકો છો. તેમજ તમે ઘર બેઠા મોબાઈલ રીચાર્જ કરી શકો છો. તમે ઘરમાંં દર મહીને આવતા બીલ જેવા કે લાઈટ બીલ, ગેસ બીલ, મોબાઈલ પોસ્ટ પઈડ બીલ, ઈન્સ્યોરન્સનુ પેમેન્ટ વગેરે ગૂગલ પેની મદદથી કરી શકો છો. ગૂગલ પે એપલીકેશન એ વિશ્વાસપાત્ર છે કેમ કે આ એપલીકેશ જાયન્ટ કંપની ગૂગલની છે. ગૂગલ પે એપથી તમે અન્ય બીલની પણ ચૂકવણી કરી શકો છો.

Google Pay નો ઉપયોગ કરીને સાબરમતી ગેસ બિલ કેવી રીતે ચૂકવવું (how to pay sabarmati gas bill using Google Pay)

સ્ટેપ ૧ : Google Pay ની એપલીકેશન તમારા સ્માર્ટફોનમાંથી ઓપન કરો.

Gpay on homepage

સ્ટેપ 2 : Google Pay ની એપલીકેશન ઓપન કર્યા પછી Business and Bill સેકશનમાંં Bills ઉપર ક્લીક કરવુ.

look for bill option in Gpay

સ્ટેપ ૩ : Utility Bill સેકશનમાંં જઈ Piped Gas પર ક્લિક કરો.

select piped gas option In Gpay

સ્ટેપ ૪ : Piped Gas પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ જોવા મળશે. સૌથી પહેલા તમે હવે તમારો ગેસનો બીલ આવે છે તેમાંં Customer Id લખેલુ હશે તે લખી લો.

સ્ટેપ ૫ : Google Pay માં ઓપન ફોર્મમાંં તમે તમારો CUSTOMER ID નાખો. અને તમારે જે નામથી આ બીલ સેવ કરવો હોય તે નામ NIckname માંં નાખો જેથી કરીને આવતા મહીનાના બીલ ભરવામાંં સરળતા રહે.

enter custimer id and name in Gpay
review account information in gpay

સ્ટેપ ૭ : Link Account પર ક્લિક કર્યાબાદ આપને આપનુ હાલનુ બાકી બિલની રકમ અને બિલ નંબર જોવા મળશે.

current pending bill will show in google pay

સ્ટેપ ૮ : બીલ બતાવે છે ત્યા હવે Pay Bill બટન જોવા મળશે. Pay Bill બટન પર ક્લિક કરો.

સ્ટેપ ૯ : હવે તમારા બીલની રકમ અને Customer Id જોવા મળશે જે ચકાસી તમે તમારા બેન્ક અકાઉન્ટ સીલેકટ કરો કે જેમાંથી તમારે બીલનુ પેમેન્ટ કરવાનુંં છે.

click on paybill in google pay

સ્ટેપ ૧૦ : હવે બેન્ક અકાઉન્ટ સીલેકટ કર્યા પછી Pay બટન પર ક્લિક કરો

સ્ટેપ ૧૧: તમારા બેન્ક અકાઉન્ટનો UPI PIN નંબર નાખો.

enter pin no

સ્ટેપ ૧૨: તમારા સાબરમતી ગેસના બીલનુ પેમેન્ટ થઈ ગયુ છે. સરસ ! હવે તમે Paid ઉપર ક્લિક કરશો એટલ Google Pay નો ઉપયોગ કરીને સાબરમતી ગેસ બિલની વિગત જોવા મળશે. જે તમે તમારા ઘરના સભ્યો સાથે Whatsapp માં શેર કરી શકો છો.

sabarmati bill online payment using google pay
check payment bill details on Google pay

સાબરમતી ગેસ બિલ પેમેન્ટ ઓનલાઈન (Sabarmati Gas Bill Payment Online)

ઉપર મુજબના સ્ટેપસ અનુસરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તેમજ તમે તમારા બેન્કના ડેબીટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય પેમેન્ટ એપલીકેશન જેવીકે ફોનપે, પેટીએમ વગેરે એપથી પણ કરી શકો છો.

FAQ

ગૂગલ પે શું છે

ગૂગલ પે એ એક પેમેન્ટ એપલીકેશન છે

હું Google Pay કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકું?

તમારા સ્માર્ટફોનમાંં પ્લેસ્ટોરમાંં જાવો અને Google Pay સર્ચ કરી ઈન્સ્ટોલ પર ક્લિક કરો

શું Google Pay અને Google Wallet એક જ છે?

હા

હું મારું સાબરમતી ગેસ બિલ ઓનલાઈન કેવી રીતે ભરી શકું?

આ પોસ્ટમાંં બતાવેલ સ્ટેપ ફોલો કરીને પેમેન્ટ કરી શકો છો.

મારું સાબરમતી ગેસનું બાકી બિલ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

ગૂગલ પે એપલીકેશન તમારા સ્માર્ટ ફોનમાંં ઓપન કરો. ત્યારબાદ આ પોસ્ટમાંં જણાવેલ સ્ટેપસ ૧ થી ૭ અનુસરો. ત્યા તમને જો બીલ બાકી હશે તો Not Paid એવુ લખેલુ જોવા મળશે.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો