theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

વીજ બિલની ચુકવણી ઓનલાઈન કરો|Make Electricity bill payment online

How to pay electricity bill payment online. તમે ઘરેબેઠા આસાનીથી તમે તમારા ઘર કે ઓફિસનુ લાઈટ બીલ ભરી શકો છો. You can do DGVCL bill payment online, UGVCL bill payment online, MGVCL bill payment online, PGVCL bill payment online and Torrent Power bill payment online.

Electricity bill payment

Make Electricity Bill Payment Online

તમે તમારા વીજ બિલની ચુકવણી ઓનલાઈન કરી શકો છો. વિજળી એ આપણા સૌની એક જીવન જરૂરીયાત બની ગઈ છે. આપણો ઘર હોય, દુકાન હોય કે ઓફિસ આપણે વિજળીની જરુર તો પડે જ છે. આપણા ઘરે એસી હોય, પંખો, લાઈટ, મોબાઈલ ચાર્જ કરવુ, ઘરમાં ઉપયોગ થતા તમામ વિજળીથી ચાલતા ઉપકરણ આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. તેથી વિજળી આપણો ઘર હોય કે ઓફિસ રેગ્યુલર ચાલુ રહે તે ખૂબ જ જરૂરી છે. તે માટે આપણે સમયસર લાઈટ બીલ ચૂકવવુ ખૂબ જ જરૂરી છે. હવે તમારે લાઈટ બીલના સેન્ટર કે ઓફિસ પર લાંબી-લચક લાઈનમાં ઉભારેહવાની કોઈ જરુર નથી. તમે તમારુ લાઈટ બીલ ઘરેબેઠા આરામથી ચુકવી શકો છો જે આપણે નીચેનાં સરળ સ્ટેપસમાં જોઈશુ.

કેટેગરીઓનલાઈન બીલ પેમેન્ટ
પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, પેટીમ, ફોનપે
વીજળી બિલની ચુકવણી ઓનલાઇનUGVCL, MGVCL, DGVCL, PGVCL કે TORRENT POWER

વીજળી બિલની ચુકવણી માટે વિવિધ ચુકવણી પદ્ધતિઓ (Different payment methods for electricity bill payment )

તમે તમારા લાઈટ બીલની ચૂકવણી ઘરે બેઠા આસાનીથી કરી શકો છો. તમે લાઈટ બીલનું ઓનલાઈટ પેમેન્ટ તમે તમારા સ્માર્ટફોન, ટેબલેટ, કોમ્પ્યુટર કે લેપટોપથી આસાનીથી કરી શકો છો.

  • તમે તમારા વીજળી બિલની ચુકવણી ગૂગલ પે(Google Pay) એપલીકેશનથી કરી શકો છો. ગૂગલ પે એપથી તમે અન્ય બીલની પણ ચૂકવણી કરી શકો છો.
  • ડેબીટ કાર્ડનો (Debit Card) ઉપયોગ કરીને પણ લાઈટ બીલીની ચૂકવણી કરી શકો છો.
  • ક્રેડિટ કાર્ડનો (Credit Card) ઉપયોગ કરીને પણ લાઈટ બીલીની ચૂકવણી કરી શકો છો.
  • પેટિએમ એપલીકેશનો (Paytm) ઉપયોગ કરીને પણ લાઈટ બીલીની ચૂકવણી કરી શકો છો.
  • ફોનપે (Phonepe) ઉપયોગ કરીને પણ લાઈટ બીલીની ચૂકવણી કરી શકો છો.

વીજળી બિલ ઓનલાઈન કેવી રીતે ચૂકવવું (How To Pay Electricity bill payment online)

You can pay light bill online using google pay. તમે કોઈભી જગ્યાએ હોવ, તમે તમારા ઘર કે ઓફીસના લાઈટ બીલની ચુકવણી ઓનલાઈન કરી શકો છો. તમારે કોઈભી ઓફિસ UGVCL, MGVCL, DGVCL, PGVCL કે TORRENT POWER માં રૂબરુ જવાની જરૂર નથી. અમે તમને નીચે આપેલા સ્ટેપસથી આસાનીથી તમે એપલીકેશન ઓપન કરી, લાઈટ બીલનુ નંબર નાખી , અમાઉન્ટ સીલેકટ કરી ઘરેબેઠા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો:

1. સૌથી પહેલા તમે તમારા સ્માર્ટ ફોનમાંંથી Google Pay એપલીકેશન ઓપન કરો. ગુગલ પે એપલીકેશન ઓપન કર્યા પછી ‘PAY bills’ પર ક્લિક કરો.

light bill payment using google pay

2. તે પછી પેમેન્ટ કેટેગરી સેકશનમાં “Electricity” બટન પર ક્લિક કરો.

light bill payment electricity

3. અહિ તમને અલગ-અલગ વીજ કંંપની જોવા મળશે. જો તમારુ લાઈટ બીલ DGVCLનું આવતુ હોય તો DGVCL ટાઈપ કરી સર્ચ કરો. તમે લાઈટ બીલ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે Adani Power, DGVCL, UGVCL, MGVCL કે PGVCL સર્ચ કરી સીલેકટ કરી શકો છો. You can pay light bill online for Adani Power, DGVCL, UGVCL, MGVCL or PGVCL easily.

light bill payment for ugvcl

4. અહિ આપણે UGVCL નું લાઈટ બીલનું ઓનલાઈન પેમેન્ટ કરીશુ એટલે UGVCL સર્ચ કરવુ.

light bill payment

5. UGVCL પર ક્લિક કરો.

select ugvcl for electricity bill payment

6. અહિ તમે DGVCL સર્ચ કરીને પણ તમે લાઈટબીલ ભરી શકો છો જો તમારે dgvcl નું લાઈટ બીલ આવતુ હોય તો.

dgvcl for light bill payment

7. તમારા લાઈટ બીલમાં તમારો કન્જયુમર નંબર(Consumer Number) આપેલો હશે. તે નંબર અને નિક નેમ જેમ કે હોમ બીલ કે જેના નામે બીલ આવતુ હોય તે નાખી શકો છો.

light bill payment

8. ત્યારબાદ તમારે લિંંક અકાઉન્ટ પર ક્લિક કરી લાઈટ બીલનું અકાઉન્ટ એડ કરી લો જેથી આવનારા બીલમાંં ફરીથી માહીતી નાખવી ના પડે. ત્યારબાદ “Pay” બટન પર ક્લિક કરો.

light bill payment using google pay application

9. તમારો consumer number વેરીફાઈ કરી તમે તમારા લાઈટ બીલની રકમ નાખો.

ugvcl bill payment

10. consumer no અને અમાઉન્ટ વેરીફાઈ કરીલો અને પેમેન્ટ માટે તમારી બેન્ક સીલેકટ કરો.

amount for light bill

11. તમારી જે બેન્કમાંથી પેમેન્ટ કરવાનુ હોય તે બેન્ક સીલેકટ કરી “Pay” બટન પર કિલક કરો.

select bank

12. અમાઉન્ટ અને કન્જ્યુમર નંબર વેરીફાઈ કરી લો.

ugvcl bill

13. તમારી બેન્કનું યુપીઆઈ પીન નંબર નાખો.

pin no

14 . પીન નંબર નાખ્યા પછી સબમીટ આપો.

upi bill payment

15. સરસ ! તમારા લાઈટ બીલની ચુકવણી ઓનલાઈન થઈ ગઈ છે.

light bill payment online

16. ચુકવેલ અમાઉન્ટ પર ક્લિક કરી તમે તમારા લાઈટ બીલનું પેમેન્ટ વિગત જોઈ શકો છો અને અન્ય ઘરના સભ્યોને “whatsapp” દ્વારા શેર પણ કરી શકો છો.

light bill payment online receipt

આ રીતે તમે તમારા ઘર કે ઓફિસનું લાઈટ બીલની ચૂકવણી આસાનીથી ઘરે બેઠા કરી શકો છો. તેમજ તમે તમારા સમયનો બચાવ પણ કરી શકો છો. વધુમાં તમને કેટલીક વખત ઘણી બધી કંંપનીઓ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ડીસ્કાઉન્ટ ઓફર્સ પણ કરતી હોય છે જેથી તમે કેટલાક નાણાની બચત પણ કરી શકો છો.

તમે ઉપર મુજબ બતાવેલા સ્ટેપસથી લાઈટ બીલનું ઓનલાઈન પેમેન્ટ UGVCL, MGVCL, DGVCL, PGVCL કે TORRENT POWER નું પણ કરી શકો છો.

UGVCL

UGVCL(UTTAR GUJARAT VIJ COMPANY LIMITED) ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એ ભારતની અગ્રણી પાવર ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટીઓમાંની એક છે વીજળી ઉદ્યોગમાં. પરિણામે સપ્ટેમ્બર-2003માં કંપની અધિનિયમ, 1956 હેઠળ સમાવિષ્ટ પાવર સેક્ટર રિફોર્મ્સના અનુસંધાનમાં અગાઉના ગુજરાત વિદ્યુત બોર્ડના અનબંડલિંગની શરૂઆત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા, કંપની ત્યારથી વ્યવસાયિક રીતે કાર્યરત થઈ એપ્રિલ-2005. કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (A) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. સરકાર. ગુજરાત ઉપક્રમનું).

રાજ્યમાં વીજળી સબ-ટ્રાન્સમિશન વિતરણ અને છૂટક પુરવઠો હાથ ધરવા ગુજરાત અથવા રાજ્યની બહાર અને આ હેતુ માટે યોજના, હસ્તગત, સ્થાપના, બાંધકામ, ઊભું કરવું, મૂકવું, સંચાલિત કરો, ચલાવો, મેનેજ કરો, જાળવો, મોટું કરો, બદલો, નવીનીકરણ કરો, આધુનિક કરો, કામ કરો અને પાવરનો ઉપયોગ કરો સિસ્ટમ નેટવર્ક તેના તમામ પાસાઓમાં અને ખરીદી, વેચાણના વ્યવસાયને ચાલુ રાખવા માટે, આયાત, નિકાસ, વ્હીલિંગ, વિદ્યુત ઊર્જાનો વેપાર, ટેરિફની રચના, બિલિંગ સહિત
અને તેનો સંગ્રહ અને પછી અભ્યાસ, તપાસ, માહિતી અને ડેટા એકત્રિત કરવા, સમીક્ષા કરવા કામગીરી, યોજના, સંશોધન, ડિઝાઇન અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા, ઓપરેશનલ મુશ્કેલીઓનું નિદાન અને નબળાઈઓ અને હાલના સબટ્રાન્સમિશન અને સપ્લાય લાઈનો અને સબ-સ્ટેશનોને સુધારવા અને આધુનિક બનાવવા માટેના ઉપચારાત્મક પગલાં અંગે સલાહ આપે છે.

Google Pay નો ઉપયોગ કરીને સાબરમતી ગેસ બિલ કેવી રીતે ચૂકવવું (how to pay sabarmati gas bill using Google Pay)

FAQ

વીજળી બિલ ઓનલાઈન કેવી રીતે ચૂકવવું

તમે તમારા વીજળી બિલની ચૂકવની ઓનલાઈન આ વેબસાઈટ પર બતાવેલા સ્ટેપસ થકી ગૂગલ પે, પેટીએમ, ડેબીટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ફોનપેથી આસાનીથી કરી શકો છો

ગૂગલ પે પર વીજળી બિલની ચુકવણીની રસીદ કેવી રીતે મેળવવી

તમારા ફોનમાંં એપલીકેશનમાંં બીલરમાંં જોઈ શકો છો. તમારે ગૂગલ પેની એપલીકેશન ઓપન કરો. ત્યારબાદ જે કંંપનીનુંં લાઈટ બીલનુંં પેમેન્ટ કરયુ છે એના પર ક્લિક કરો. ત્યારબાદ જે Electricity bill payment કર્યુ હોય તે અમાઉન્ટ પર ક્લિક કરીને તમે વીજળી બિલની ચુકવણીની રસીદ મેળવી શકો છો.

હું Paytm માં મારા વીજળી બિલનો ઇતિહાસ કેવી રીતે તપાસી શકું?

Electricity bill payment નુંં ઇતિહાસ જોવા માટે તમારે Paytm એપલીકેશનમાંં ‘Balance & History’ સેકશનમાંં જઈને ‘My Paytm’ પર ક્લિક કરીને જોઈ શકો છો કે કયારે તમે લાઈટ બીલનુંં પેમેન્ટ કર્યુ છે.

અન્ય વાંચો –

હોમ

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો