theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

E Samaj Kalyan Gujarat registration

E Samaj Kalyan Gujarat registration| ઇ સમાજ કલ્યાણ ગુજરાત રજીસ્ટ્રેશન

E Samaj Kalyan Gujarat registration steps for Manav garima yojana, Kuvarbai nu mameru yojana, Dukan kharidva mate loan, Marnotar sahay yojana, Ambedkar awas yojana online application, Lagan sahay yojana, Pilot license mate loan and other yojana of Gujarat government.

E Samaj Kalyan Gujarat registration (ઇ સમાજ કલ્યાણ ગુજરાત રજીસ્ટ્રેશન)

માનવ ગરિમા યોજના, કુવરબાઈ નુ મામેરુ યોજના, દુકન ખારીડવા માતા લોન, મરણોતર સહાય યોજના, આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી, લગન સહાય યોજના, પાયલોટ લાઇસન્સ સાથી લોન અને ગુજરાત સરકારની અન્ય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન નોંધણીની અરજી કરવા માટે નીચેના પગલાંઓ અનુસરો. (How to apply online for Manav garima yojana, Kuvarbai nu mameru yojana, Dukan kharidva mate loan, Marnotar sahay yojana, Ambedkar awas yojana online application, Lagan sahay yojana, Pilot license mate loan and other yojana of Gujarat government ? Follow below steps to apply online regsitration for various gujarat goverment yojana.)

a. Website URL for E Samaj Kalyan Gujarat registration

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ open કરવા માટે browser (Internet Explorer, Chrome, Firefox પૈકી કોઈ પણ એક) open કરો અને https://esamajkalyan.gujarat.gov.in/ ટાઈપ કરો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે Please Register Here link પર ક્લક કરો.

b. Registration

  • આ ફોમટ દ્વારા તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર Register થઈ શકશો.
  • “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
  1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.
  2. અરજદારનું લિંગ પસંદ કરો.
  3. અરજદારની જન્મ તારીખ પસંદ કરો.
  4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો.
  5. અરજદારનું Email ID (જો હોય તો) લખો.
  6. અરજદારની જાતી પસંદ કરો.
  7. અરજદારનો મોબાઈલ નંબર લખો.
  8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટેનો પાસવર્ડ લખો
  9. પાસવર્ડ ફરીથી લખો.
  10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર ક્લિક કરો.
  • Register બટન પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ખુલશે જેમાં તમારું નામ, લિંગ, જન્મ તારીખ તથા
  • જાતિની માહિતી હશે.
  • જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન (1) પર ક્લિક કરો.
  • જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો અને માહિતી બદલીને
    Register બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટર થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલમાં પણ મોકલવામાં આવશે)

c. Login

  • Login થવા માટે તમારું UserID અને Password તથા Captcha Code ની વિગતો ભરીને Login બટન ઉપર ક્લિક કરો.

d. User Profile

  • પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહશે.
  • “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
  1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું. (કોઈ પણ યોજનાનું પહેલુ ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
  2. અરજદારનું પૂરું નામ(ગુજરાતીમાં) નામ લખો.
  3. અરજદારનો આધારકાર્ડ નંબર(આધારકાર્ડ નંબર બદલી નહીં શકો)
  4. અરજદારના પિતા/પતિ પૂરું નામ લખો.
  5. અરજદારની જન્મ તારીખ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલા બદલી
    શકશો)
  6. અરજદારનો મોબાઈલ નંબર લખો.
  7. અરજદારની જાતી પસંદ કરો.
  8. અરજદારની પેટાજાતી પસંદ કરો.
  9. અરજદારનું લિંગ પસંદ કરો.
  10. શારીરિક વિકલાંગતા હોય તો હા પંસદ કરો અથવા ના પંસદ કરો.
  11. ઈમેલ આઈડી જો હોય તો લખો.
  12. ફોન નંબર જો હોય તો લખો.
  13. અરજદારનો ફોટો પસંદ કરો.
  14. વિકલાંગતાનો પ્રકાર પસંદ કરો.
  15. વિકલાંગતાની ટકાવારી લખો.
  16. અરજદારનું હાલનું સરનામું
  17. અરજદારનું કાયમી સરનામું
  18. બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.

e. Home Page

  • Login થયા બાદ (પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિને લગતી યોજના સ્ક્રીન પર દેખાશે.
  • તમારે જે યોજનાની અરજી કરવાની હોયએ યોજના પર ક્લિક કરવાનું રહેશે.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો