theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

ગુજરાત રોજગાર સમાચાર 2023 | Gujarat Rojgar Samachar 2023

Gujarat Rojgar Samachar 2023 pdf has been published by Gujarat Information Department. ગુજરાત રોજગાર સમાચાર ૨૦૨૩ ની અઠવાડિયક pdf પબ્લીસ કરી દેવામાં આવી છે. ગુજરાત રોજગાર સમાચારની pdf ગુજરાત રાજ્યના માહીતી ખાતા દ્વારા પ્રસિદ્ર થતુ રોજગાર લક્ષી સાપ્તાહિક તા.૨૫/૦૧/૨૦૨૩ નું પબ્લીસ કરવામાં આવ્યુ છે. જે તમે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

Table of Contents

ગુજરાત રોજગાર સમાચાર (Gujarat Rojgar Samachar (15-02-2023))

Gujarat Rojgar Samachar 15 February, 2023 pdf has been published by Gujarat Government. ગુજરાત રોજગાર સમાચાર 15-02-2023 માં અલગ અલગ ચાલી રહેલ ભરતીની માહિતી આપવામાં આવી છે. ભારત તિબેટ સરહદ પોલીસદળ, કેન્દ્રીય યુનિવર્સિટી, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, બીએસએફ, UPSC અને અન્ય સંસ્થા દ્વારા વિવિધ પદો પર ભરતી વગેરેની માહિતી વિગતવાર આપવામાં આવી છે.

તેમજ આ સાથે સામેલ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ(PDF)માં જનરલ નોલેજ ક્વિઝ કોર્નરના અતિ મહત્વના સવાલ અને જવાબ આપવામાં આવ્યા છે. જે આવનારી સ્પર્ધાતમક પરીક્ષા જેવી કે GPSC, DYSO, TALATI, FOREST GUARD, CLER, IBPS, BANK, POST વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.

નામ ગુજરાત રોજગાર સમાચાર (Gujarat Rojgar Samachar)
રોજગાર લક્ષી સાપ્તાહિક તારીખ૧૫-૦૨-૨૦૨૩
પ્રસિદ્ર કરનાર ગુજરાત રાજ્યના માહીતી ખાતુ (Gujarat Information Department)

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૧૫ ફેબ્રુઆરી, ૨૦૨3) (Gujarat Rojgar Samachar Pdf Download (15 February, 2023))

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૨૫ જાન્યુઆરી, ૨૦૨3) (Gujarat Rojgar Samachar Pdf Download (25 January, 2023))

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૧૮ જાન્યુઆરી, ૨૦૨3) (Gujarat Rojgar Samachar Pdf Download (18 January, 2023))

ગુજરાત રોજગાર સમાચાર ૧૮ જાન્યુઆરી, ૨૦૨3માં નીચે મુજબની ભરતીની માહિતી આપવામાં આવેલી છે.

ક્રમ નંંબરભરતીની જાહેરાત કરેલ સંંસ્થા (Recruitment Advertisement By)
કેન્ટોનમેન્ટ બોર્ડ
સૈનિક શાળા,
રાષ્ટ્રીય કૃષિ સંસ્થા
સેવાઓ પસંદગી બોર્ડ
રેલ્વે બોર્ડ
અન્ય સંસ્થાઓ

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૧૧ જાન્યુઆરી, ૨૦૨3) (Gujarat Rojgar Samachar Pdf Download (11 January, 2023))

ગુજરાત રોજગાર સમાચાર ૧૧ જાન્યુઆરી, ૨૦૨3માં નીચે મુજબની ભરતીની માહિતી આપવામાં આવેલી છે.

ક્રમ નંંબરભરતીની જાહેરાત કરેલ સંંસ્થા (Recruitment Advertisement By)
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એએસઆઈ (સ્ટેનો) અનેહેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ના હોદ્દા માટે ભરતી
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ
ડેલ્હૌસી કેન્ટોનમેન્ટ બોર્ડ
એરોન્યુએટિકલ ડેવલપમેન્ટ એજન્સી
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ, ભારતની એરપોર્ટ ઓથોરિટી
અન્ય સંસ્થાઓ

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૦૪ જાન્યુઆરી, ૨૦૨3) (Gujarat Rojgar Samachar Pdf Download (04 January, 2023))

ગુજરાત રોજગાર સમાચાર ૦૪ જાન્યુઆરી, ૨૦૨3માં નીચે મુજબની ભરતીની માહિતી આપવામાં આવેલી છે.

ક્રમ નંંબરભરતીની જાહેરાત કરેલ સંંસ્થા (Recruitment Advertisement By)
ભારત સરકાર સંરક્ષણ મંત્રાલય બોર્ડર રોડ્સ વિંગ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ
આર્ટિલરી રેકોર્ડ્સ નાસિક ભરતી 2022 નવીનતમ સૂચના
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ રોજગાર સૂચના
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી 2023

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૨૮ ડિસેમ્બર, ૨૦૨૨) (Gujarat Rojgar Samachar Pdf Download (28 December, 2022))

ગુજરાત રોજગાર સમાચાર ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨માં નીચે મુજબની ભરતીની માહિતી આપવામાં આવેલી છે.


ક્રમ નંંબર
ભરતીની જાહેરાત કરેલ સંંસ્થા (Recruitment Advertisement By)
ભારતની એરપોર્ટ ઓથોરિટી(Airport Authority of India Recruitment)
સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Security Printing and Minting Corporation of India Recruitment)
Indian Oil Corporation (IOCL) દ્વારા ગુજરાતમાંં એપ્રેન્ટિસ
યુપીએસસી (UPSC)
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (ગોધરા) (shree govind guru university (Godhra))
દેહુરોડ કેન્ટોનમેન્ટ બોર્ડ : પુણે (DEHUROAD CANTONMENT BOARD : PUNE)
કેન્ટોનમેન્ટ બોર્ડ (અજમેર) (Cantonment Board (Ajmer))
ધ્રુવીય અને મહાસાગર સંશોધન માટે રાષ્ટ્રીય કેન્દ્ર (National Centre for Polar and Ocean Research)
ઈસરો, અમદાવાદ (ISRO, AHMEDABAD)

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૨૧ ડિસેમ્બર, ૨૦૨૨) (Gujarat Rojgar Samachar Pdf Download (21 December, 2022))

ગુજરાત રોજગાર સમાચાર ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨માં નીચે મુજબની ભરતીની માહિતી આપવામાં આવેલી છે.

ક્રમ નંંબર ભરતીની જાહેરાત કરેલ સંંસ્થા (Recruitment Advertisement By)
કેન્ટોનમેન્ટ બોર્ડ ઓફિસ
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
કર્મચારીનું વીમા રાજ્ય નિગમ
કેન્ટોનમેન્ટ બોર્ડ
કાલિંદી કોલેજ
ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT)
સૈદ્ધાંતિક વિજ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર (ICTS)
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)

Download latest gujarat rojgar samachar pdf from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૧૪ ડિસેમ્બર, ૨૦૨૨) (Rojgar Samachar Pdf Download (14 December, 2022))

Download gujarat rojgar samachar pdf for 14 December, 2022 from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો (૧૯ ઓક્ટોબર, ૨૦૨૨) Rojgar Samachar Pdf Download (19 October, 2022)

Download gujarat rojgar samachar pdf for 19 October, 2022 from following pdf link. નીચેની પીડીએફ લિંક પરથી નવીનતમ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ કરો.

માહિતી વિભાગ, ગુજરાત (About Information Department, Gujarat)

માહિતી વિભાગ રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓને સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગ સરકાર અને લોકો વચ્ચે દ્વિ-માર્ગી સંચાર સેતુ તરીકે કામ કરે છે, કારણ કે તે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી લોકો સુધી અસરકારક રીતે પહોંચાડે છે અને તેના વિશે લાભાર્થીઓને માહિતગાર કરે છે, અને તે જ સમયે સરકારને સામાન્ય લોકોના પ્રતિભાવો પહોંચાડે છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી (1લી મે 1960ના રોજ), માહિતી વિભાગ તેના કર્મચારીઓની સખત મહેનત અને કેન્દ્રિત પ્રયત્નોને આભારી, જવાબદાર અને ફળદાયી રીતે તેના કાર્યો કરી રહ્યો છે.

માહિતી ખાતા,ગુજરાત ગાંધીનગર ખાતેથી ગુજરાત રોજગાર સમાચાર રોજગાર લક્ષી સાપ્તાહિક દર અઠવાડિયે બહાર પાડવામાં આવે છે. આ રોજગાર સમાચારમાં તાજેતરમાં આવેલી વિવિધ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની માહીતી આપવામાં આવે છે. જેવી કે ભરતી પાડનાર સંસ્થાનુ નામ, ભરતીની જગ્યા, લાયકાત, પગાર ધોરણ, ફોર્મ ભરવાની શરૂની તારીખ, અંંતીમ તારીખ, જગ્યા વગેરે ખૂબ જ સરસ રીતે માહિતી આપવામાં આવે છે. આ રોજગાર લક્ષી માહીતીથી સરકારી નોકરી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી નિવડે છે. જેના થકી કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી કરવાનુ ચૂકી ન જાય. ઉમેદવારોએ સમયસર ગુજરાત રોજગાર સમાચાર અચુકથી જોવા જોઈએ.

વધુમાં આ રોજગાર સમાચારમાં જનરલ નોલેજ કિવઝ પણ આપવામાં આવે છે. જેના થકી તમે તમારા જનરલ નોલેજ વધારી શકો છો અને જે તમારી આવાનારી પરીક્ષા જેવી કે જીપીએસસી, તલાટી, કારકૂન, પોલીસ, બેન્ક કારકૂન, પોસ્ટ, રેલ્વેની પરીક્ષા વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.

FAQ

ગુજરાત રોજગાર સમાચાર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત રાજયના માહીતી ખાતા દ્વારા કરવામાં આવે છે.

ગુજરાત રોજગાર સમાચાર ક્યારે પ્રકાશિત થાય છે ?

ગુજરાત રાજયના માહીતી ખાતા દ્વારા દર અઠવાડિયે પ્રકાશિત કરવામાં આવે છે.

ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ડાઉનલોડ ક્યાંથી કરી શકીએ ?

તમે theskybucket.com અથવા ગુજરાત માહિતી વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો