theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

GPSSB junior clerk 2023 new exam date (GPSSB જુનિયર ક્લાર્ક 2023 પરીક્ષાની નવી તારીખ)

GPSSB junior clerk 2023 new exam date. GPSSB junior clerk 2023 exam will be taken within 100 days. GPSSB junior clerk.

GPSSB junior clerk 2023 new exam date

GPSSB junior clerk new exam date (GPSSB જુનિયર ક્લાર્ક 2023 પરીક્ષાની નવી તારીખ)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ/હીસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા ૧૦૦ દિવસમાં યોજવામાં આવનાર છે.

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
સંવર્ગનું નામજુનિયર ક્લાર્ક (વહીવટ/હીસાબ)
પરીક્ષાની તારીખ
પરીક્ષાનો સમય
કોલલેટર/ હોલટીકિટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

how to download GPSSB junior clerk call letter 2023 (GPSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું)

GPSSB જૂનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

  1. ઓજસ વેબસાઈટની મુલાકાત લો. https://ojas.gujarat.gov.in
  2. કોલ લેટર વિભાગ પર ક્લિક કરો.
  3. Select Job માથી જાહેરાત પસંદ કરો.
  4. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  5. Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
  6. Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  7. Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

Advertisement related to GPSSB junior clerk call letter 2023

Will update soon.

Other details of GPSSB junior clerk and talati 2023

GPSSB જુનિયર ક્લાર્ક અને તલાટી 2023 (details of GPSSB junior clerk and talati 2023) સંબંધિત વિગતવાર જાહેરાત જોવા માટે નીચેની લિંક પર જાઓ.

Watch daily current affairs gujarati on Youtube

You can watch daily current affairs in gujarati at our Youtube channel Intelligent.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો