theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો | current affairs in gujarati for December 20, 2022

current affairs in gujarati for December 20, 2022 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાંં શ્રેષ્ઠ પુસ્તકો માટે પુરસ્કાર, મિસિસ વર્લ્ડનો ખિતાબ, ફિફા વર્લ્ડ કપની ફાઇનલ, FIH વુમન્સ નેશન્સ કપ 2022, ગૂગલ ફોર ઇન્ડિયાની 8મી એડિશન વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાંં આવી છે કે જે પરીક્ષામાંં પુછાઈ શકે છે.

Latest સરકારી નોકરીની પરીક્ષા માટે જેવી કે GPSC, DYSO, TET-TAT, Talati , Psi, Asi, Bin sachivalay clerk, Forest guard, Post assistant, BANK વગેરે પરીક્ષા માટે પરીક્ષામાં ખુબજ મહત્વના પ્રશ્નનો અને તેના જવાબ લાવ્યા છે જે તમને  કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરવા માંટે magazine current affairs જરૂર પડે  તો તમે નીચેના કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

TopicCurrent affairs gujarati monthly
Date
December 20, 2022
Language
Gujarati
Useful forEqually important for  GPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

We will cover many topics in  current affairs today(કરંટ અફેર્સ)  like Gujarat sahitya parishad 2022, Mrs world from india, Canada, FIH Women Nations Cup 2022 and many more.

current affairs in gujarati for December 20, 2022(GPSC, Talati , TET-TAT and Forest Guard)

શ્રેષ્ઠ પુસ્તકો માટે પુરસ્કાર એનાયત

current affairs in gujarati for December 20, 2022
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટેપુરસ્કાર એનાયત કરવામાં આવ્યા
  • સુરેન્દ્રનગરના રાજસૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે ત્રિદિવસીય જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યુ
  • વર્ષ 2018-19ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા
  • લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના ‘ટૂંકું ને ટચ’ પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ 2018 માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ
  • ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહના હસ્તે આજે પુલક ત્રિવેદીને પારિતોષિક આપવામાં આવ્યો
  • ‘ટૂંકું ને ટચ’ પુસ્તક અગાઉ તેમના ‘સીધુ ને સટ’, ‘ નિષ્કર્ષ અને આસ્વાદ’ નામના ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં અસાઈત સાહિત્ય સભા દ્વારા પુસ્તક ‘સીધુ ને સટ’ને નિબંધ સંગ્રહ વિભાગનું વર્ષ 2021નું સર્વશ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત કરાયું છે.
  • કુલ 41 જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત કરાયા

મિસિસ વર્લ્ડનો ખિતાબ

  • ભારતે 21 વર્ષ પછી મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો
  • જમ્મુ-કાશ્મીરની સરગમ કૌશલે 63 દેશની સુંદરીઓને હરાવીને તાજ પહેર્યો
  • 2018માં લગ્ન કર્યા હતા
  • જમ્મુ-કાશ્મીરની સરગમ શિક્ષક છે

કેનેડા

  • કેનેડાના ટોરન્ટોની નજીકના વોન નામના વિસ્તારમાં એક બિલ્ડિંગમાં એક વ્યક્તિએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું
  • જેમાં 5 લોકોનાં મોત થઈ ગયાં હતાં

ફિફા વર્લ્ડ કપ

  • ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના જીતી ગયુ છે
  • 3-3ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં અગાઉના વર્લ્ડ કપ વિજેતા ફ્રાંસને હરાવ્યું
  • આર્જેન્ટીના 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું
  • કિલિયન એમ્બાપ્પેને ઉદાસ જોઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેની પાસે દોડી ગયા અને તેને ગળે લગાવ્યો હતો
  • ફિફા વર્લ્ડ કપ એ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમો વચ્ચે યોજાતી વ્યાવસાયિક ફૂટબોલ ટુર્નામેન્ટ છે. 1998ની ઈવેન્ટથી 32 ટીમો દ્વારા હરીફાઈ કરવામાં આવી હતી. FIFA દ્વારા આયોજિત, દર ચાર વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટ સૌપ્રથમ 1930માં ઉરુગ્વેમાં રમાઈ હતી
  • 2022 FIFA વર્લ્ડ કપ એક પરિચિત ફોર્મેટને અનુસરશે જેમાં 32 ટીમોને આઠ જૂથોમાં વહેંચવામાં આવી હતી

FIH વુમન્સ નેશન્સ કપ 2022

  • FIH વુમન્સ નેશન્સ કપ 2022
  • ભારતની મહિલા હોકી ટીમે સતત 5મી મેચમાં જીત મેળવીને ટૂર્નામેન્ટ જીતી લીધી
  • સ્પેનના વેલેન્સિયામાં FIH વુમન્સ નેશન્સ કપ 2022 રમાયુ
  • 1-0થી હરાવીને FIH નેશન્સ કપ જીતી લીધો
  • ભારતીય મહિલા હોકી ટીમે 2023-24 પ્રો લીગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ

ગૂગલ ફોર ઇન્ડિયાની 8મી એડિશન

  • ગૂગલ ફોર ઇન્ડિયાની 8મી એડિશન નવી દિલ્હીમાં ચાલી રહી છે
  • ગૂગલ કંપનીના CEO સુદર પિચાઇ આ ઇવેન્ટમાં સામેલ થવા ભારત આવ્યા
  • કોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પણ ઇવેન્ટમાં સામેલ

Download daily current affairs gujarati pdf

Get the today current affairs in gujarati pdf.

Watch daily current affairs gujarati on Youtube

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો