theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

Coaching Sahay Yojana 2023 | સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩) ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 ની સરકાર તરફથી સહાય

Coaching Sahay Yojana. Rs. 20,000. Gujarat coaching sahay yojana for Competitive Examination (Class-1, 2 & 3), NEET, JEE, GUJCET, IIM, CEPT, NIFT, NLU and IELTS, TOFEL, GRE students.

2022 23 અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજનાનો અમલ એ  ઈ- સમાજકલ્યાણ  પોર્ટલ મારફત સમજ કલ્યાણ કરવાનો થાય છે વર્ષ 2022 23 થી પ્રથમ વખત વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિયમ અનુસાર સરકાર શ્રી દ્વારા વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સહાય લેવા માટે વિદ્યાર્થીઓએ એ સમાજ કલ્યાણ પર મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 

Coaching Sahay Yojana
ક્રમ વિગત
યોજનાનું નામકોચિંગ સહાય યોજના (Coaching Sahay Yojana 2022-2023)
યોજના1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩) પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય
2. NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના
3. IIM, CEPT, NIFT, NLU જેવી તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ સહાય યોજના
 સહાયની રકમસહાયની રકમ વધુમાં વધુ = રૂપિયા 20,000 

Coaching Sahay Yojana 2023|કોચિંગ સહાય યોજના

સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩) પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય

  • 2022-23 અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજનાનો અમલ એ  ઈ- સમાજકલ્યાણ  પોર્ટલ મારફત સમજ કલ્યાણ કરવાનો થાય છે.
  • વર્ષ 2022 23 થી પ્રથમ વખત વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિયમ અનુસાર જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ એક બે ને ત્રણ ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેતા હોય તેઓને સરકારશ્રી દ્વારા વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
  • આ સહાય લેવા માટે વિદ્યાર્થીઓએ એ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.  

 સહાયની રકમ વધુમાં વધુ = રૂપિયા 20,000 

NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના

  • 2022-23 અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજનાનો અમલ એ  ઈ- સમાજકલ્યાણ  પોર્ટલ મારફત સમજ કલ્યાણ કરવાનો થાય છે.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને  NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજનામાં સરકારશ્રી દ્વારા વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
  • આ સહાય લેવા માટે વિદ્યાર્થીઓએ એ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.  

 સહાયની રકમ વધુમાં વધુ = રૂપિયા 20,000 

IIM, CEPT, NIFT, NLU જેવી તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ સહાય યોજના

  • 2022-23 અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજનાનો અમલ એ  ઈ- સમાજકલ્યાણ  પોર્ટલ મારફત સમજ કલ્યાણ કરવાનો થાય છે.
  • IIM, CEPT, NIFT, NLU જેવી ઓલ ઇન્ડિયા લેવલ ની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ સહાય યોજનામાં સરકારશ્રી દ્વારા વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
  • આ સહાય લેવા માટે વિદ્યાર્થીઓએ એ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

સહાયની રકમ વધુમાં વધુ = રૂપિયા 20,000 

how to apply for Coaching Sahay Yojana (કોચિંગ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી)

  • શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ઉક્ત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને/તાલીમાર્થીઓને esamajkalyan.gujarat.gov.in  પોર્ટલ પર તારીખ 01/01/2023 થી તારીખ 31/01/2023 સુધી આનુસંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઇન અરજી કરવા જણાવવામાં  આવે છે.
  • પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઇન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ ની નકલ બિડાણ કરી સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(વિ.જા) ની કચેરી એ જમા કરાવવાની રહેશે.
  • પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયામાં નિયમોનુસાર અગ્રતા આપવામાં આવશે અને બજેટ જોગવાઇ તથા લક્ષ્યાંક ને ધ્યાને લઇ સહાય ચૂકવવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
  • તાલીમાર્થી અને તાલીમાર્થીઓને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપૂર્ણ માહિતી  વેબસાઈટ https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions  ઉપલબ્ધ છે 

Download notification for Coaching Scheme, NEET JEE , IIM CEPT, IELTS AND TOFEL Advertisement for the year 2022-23

Online application for Coaching Sahay Yojana (E Samaj Kalyan Gujarat registration)

તમે અહીં આપેલી લિંક ઉપર જઈને સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. (Online application for Coaching Sahay Yojana (E Samaj Kalyan Gujarat registration)) – E Samaj Kalyan Gujarat registration| ઇ સમાજ કલ્યાણ ગુજરાત રજીસ્ટ્રેશન

હું કોચિંગ સહાય યોજના માટે ક્યાં અરજી કરી શકું?

કોચિંગ સહાય યોજના અરજી કરવા માટે પોર્ટલ (Coaching Sahay Yojna Portal/Website): https://esamajkalyan.gujarat.gov.in/

કોચિંગ સહાય યોજનામાં કેટલા રુપીયાની સહાય મળે છે ?

સહાયની રકમ વધુમાં વધુ = રૂપિયા 20,000 

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો