theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

bmc recruitment 2023

Bmc recruitment 2023 for 149 posts |149 જગ્યાઓ માટે Bmc ભરતી 2023

Bmc recruitment 2023 for 149 posts. Bmc has published an advertisement for various 149 posts recruitment in the year 2023.

Bmc recruitment 2023 for 149 posts (149 જગ્યાઓ માટે Bmc ભરતી 2023)

સંસ્થાનું નામભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટની સંખ્યા ૧૪૯
વેબસાઇટhttps://www.bmcgujarat.com/
bmc recruitment 2023

પોસ્ટની સંખ્યા (No. of Posts)

કુલ ખાલી જગ્યાઓની સંખ્યા ૧૪૯ છે.

પોસ્ટ (BMC Posts)

  • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર – 202223
  • સેનેટરી સબ ઇન્સ્પેકટર – 202223
  • જૂનિયર કલાર્ક – 202223
  • આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ – 202223
  • ફાયરમેન – 202223
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ – 202223
  • જુનીયર ઓપરેટર – 202223
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) – 202223
  • તબીબી અધિકારી – 202223
  • ગાયનેકોલોજીસ્ટ – 202223
  • પીડીયાટ્રીશ્યન – 202223
  • સ્ટાફ નર્સ – 202223
  • ફાર્માસીસ્ટ – 202223
  • લેબોરેટરી ટેકનીશ્યન – 202223
  • ફિમેલ હેલ્થ વર્કર – 202223
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – 202223
  • હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર
  • હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર
  • સ્ટેશન ફાયર ઓફિસર
  • સીનીયર ફાયરમેન – 202223

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતો જરૂરી છે. તમે તેને ઓજસ પરથી ચકાસી શકો છો.

ઓનલાઈન અરજી માટેની મહત્વની તારીખો (Important Dates for online application)

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01/02/2023
અરજી કરવા માટે પોર્ટલમાં નોંધણી કરવાની છેલ્લી તારીખ21/02/2023 23:59:00

How to apply for Bmc recruitment 2023 ? ( Bmc ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ? )

  • તમે તેને ઓજસની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકો છો – OJAS
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો