theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

You can do online e challan payment gujarat for echallan gujarat at single website portal on echallanpayment.gujarat.gov.in (e challan memo).

તમે echallanpayment.gujarat.gov.in પર સિંગલ વેબસાઈટ પોર્ટલ પર ઈ ચલણ અમદાવાદ અથવા ઈચલન ગુજરાત માટે ઓનલાઈન ઈ ચલાન પેમેન્ટ ગુજરાત કરી શકો છો.

Echallan Gujarat (ઇચલન ગુજરાત)

  • અરજદાર ને ઈ-ચલણ (e challan check gujarat) બાબતે કોઈ માહિતી/સમસ્યા હોય તો સંબંધિત જિલ્લાના નેત્રમની મુલાકાત લેવી.
  • નેત્રમ નો સંપર્ક કરવા માટે Contact Us ટેબ ની મદદ લેવી.
  • ઈ-ચલણ ની ચુકવણી Online તથા Offline માધ્યમ થી કરી સકાશે.
  • Online ચુકવણી https://echallanpayment.gujarat.gov.in પર કરી સકશે.
  • Offline (Cash) ચુકવણી માટે નેત્રમ અથવા નિયુક્ત કરેલ પોલીસ સ્ટેશન ખાતે કરી સકશે.
  • સંપર્કની માહિતી માટે Contact Us ટેબ ની મદદ લેવી.
  • ઈ-ચલણ ની ચુકવણી (Online /Offline) કર્યા બાદ ચુકવણી ની Transaction Receipt સાચવી ને રાખવાની વિનંતી છે.
  • તમામ અરજી કરતી વખતે જરૂરી પુરાવા સાથે રાખવા.
  • તમામ અરજી ઈ-ચલણ મળ્યા ના ૧૫ દિવસમાં નેત્રમ ખાતે કરવાની રહેશે.
નામઇચલન ગુજરાત
ઉપયોગીઈ-ચલણ ની ચુકવણી Online તથા Offline માધ્યમ થી કરવા માટે
ખાતુગુજરાત પોલિસ
પોર્ટલhttps://echallanpayment.gujarat.gov.in/

Online e Challan Payment Gujarat (ઓનલાઈન ઈ ચલણ પેમેન્ટ ગુજરાત)

Now you can do Online e Challan Payment Gujarat (e challan online payment) with single click.

Echallan Documents (ઈ-ચલણ સંબંધિત પુરાવા)

નેત્રમ ની મુલાકાત લેતી વખતે ઈ-ચલણ સંબંધિત નીચે મુજબ પુરાવા સાથે રાખવા:

  • ઈ-ચલણ
  • ઓળખ નો પુરાવો (License, Aadhar card, Voter Id, Passport, PAN Card etc.)

Online e Challan Payment/Refund (ઈ-ચલણ ની ચુકવણી/રિફંડ)

જો ઈ-ચલણ ની ચુકવણી/રિફંડ સંબંધિત કોઈ સમસ્યા હોય તો, તેવા કિસ્સામાં નેત્રમ ની મુલાકાત લેતી વખતે નીચે મુજબ પુરાવા સાથે રાખવા (Online e challan payment/Refund issues):

  • ઈ-ચલણ
  • ઓળખ નો પુરાવો (License, Aadhar card, Voter Id, Passport, PAN Card etc.)
  • ઈ-ચલણ પેમેન્ટ પોટકલ પરથી જનરેટ થયેલ Transaction Receipt .
  • ઈ-ચલણ ની રકમ, ખાતામાંથી ડેબીટ થયા નો પુરાવો ( Bank Statement )
  • જો રિફંડ ની અરજી કરવી હોય તો જ બેંક ખાતા મા રિફંડ જોયતું તેનો પુરાવા ની કોપી (Passbook front page, Cancelled Cheque)

E challan Cancel Request Form/ Refund Form (ઈ-ચલણ રદ કરવાની અરજી / ઈ-ચલણ સંબંધિત રીફંડ કરવાની નો અરજી નું ફોર્મ)

જો ઈ-ચલણ મા દર્શાવેલ માહિતી ખોટી હોય અને ઈ-ચલણ રદ કરવાની અરજી કરવી હોય તો Annexure A મા દર્શાવેલ તમામ માહિતી ભરીને નેત્રમ ની મુલાકાત લેવાની રહેશે. (E challan cancel request form/ Refund form)

Annexure -A : ઈ-ચલણ રદ કરવાની અરજીનું ફોર્મ મેળવી સકાશે.

જો ઈ-ચલણની ચુકવણી કરતી વખતે double પેમેન્ટ થઇ ગયું હોય અને રીફંડ કરવા માટેની અરજી કરવી હોય તો Annexure C મા દર્શાવેલ તમામ માહિતી ભરીને નેત્રમ ની મુલાકાત લેવાની રહેશે.

Annexure -C : ઈ-ચલણ સંબંધિત રીફંડ કરવાની નો અરજી નું ફોર્મ ક મેળવી સકાશે.

E Challan Ahmedabad (ઇ ચલણ અમદાવાદ)

You can pay online e challan on common portal at eChallan Online Payment System. You can pay e challan for following districts of gujarat.

  • echallan vadodara
  • e challan surat
  • echallan vadodara
  • e challan rajkot
  • e challan gandhinagar
  • e challan of other districts of Gujarat

E Challan Check by Vehicle Number

You can check e challan by vehicle number using following steps:

  • Open portal https://echallanpayment.gujarat.gov.in
  • Input Vehicle Registration Number
  • Select the Un-Paid Challans if you have challan otherwise display message that you don’t have any pending challan

Steps for Online E Challan Payment Gujarat (ઓનલાઈન ઈ ચલણ પેમેન્ટ ગુજરાત માટેનાં પગલાં)

You can follow below steps for online e challan payment gujarat.

  • Open https://echallanpayment.gujarat.gov.in
  • Input Vehicle Registration Number
  • Select the Un-Paid Challans
  • Fill the required details like: Mobile No., Email Id, Drivers License
  • Click on Proceed to Payment
  • Page will redirect to Cyber Treasury Portal
  • Fill required details if any and select SBI E-Pay, Click on Pay Now/ Submit & Confirm
  • On SBI E-Pay Page:- Select Preferred Payment method & Proceed with Payment
  • After Payment Transaction
  • Redirected to Cyber Treasury Portal and subsequently VISWAS E-Challan Portal
  • If Receipt is not Generated , then contact respective NETRAM (Command and Control Center)
  • On VISWAS Echallan Payment Portal: Receipt of the Transaction Status (Successful, Pending or Fail)
  • In Case of Payment Successful: Save the receipt for future reference
  • In Case of Payment Failed:
    • In case payment has failed and no-amount is deducted, then Try again after some time.
    • In case payment has failed and the amount is deducted, then the deducted amount will be refunded to
    • origin mode of payment.
  • In Case of Payment Status is pending: Check the payment status within 1 or 2 days by inputting vehicle registration details on https://echallanpayment.gujarat.gov.in

હું ગુજરાતમાં મારા ટ્રાફિક પોલીસનો દંડ ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકું?

https://echallanpayment.gujarat.gov.in ખોલો .ઇનપુટ વાહન નોંધણી નંબર.અન-પેઇડ ચલણ પસંદ કરો .જરૂરી વિગતો ભરો જેમ કે: મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ડ્રાઈવર લાઇસન્સ .Proceed to Payment પર ક્લિક કરો.

હું ટ્રાફિક ઉલ્લંઘન કેવી રીતે તપાસું?

https://echallanpayment.gujarat.gov.in ખોલો .ઇનપુટ વાહન નોંધણી નંબર.અન-પેઇડ ચલણ પસંદ કરો

ગુજરાતમાં ટ્રાફિક ચલણ ન ભરાય તો શું થાય?

જો ચલણની સમય મર્યાદા ઓળંગાઈ જાય, તો કોર્ટમાં પેન્ડિંગ તમારા ચલણ વિશે કોર્ટનો આદેશ મંગાવવામાં આવે છે. તેને કોર્ટમાં ખસેડવામાં આવે છે, જ્યાં તમે તેનું સમાધાન કરી શકો છો.

ઇચલન ગુજરાત પેમેન્ટ માટેની વેબસાઇટ કઈ છે?

https://echallanpayment.gujarat.gov.in/

આ પણ વાંચો.

Disclaimer: This post is only for information. For any change or update check regularly official website for echallan payment https://echallanpayment.gujarat.gov.in/.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો