theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs 2023 in gujarati

૦3 ફેબ્રુઆરી, ૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો 2023 । Current Affairs 2023 in Gujarati for 03 February 2023

Current affairs 2023 in gujarati for 03 February, 2023 (કરંટ અફેર્સ). World Inbox Current Affairs in Gujarati and ICE and Ice Rajkot Current Affairs pdf download. આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો 2023 ગુજરાતીમાં (Current Affairs 2023 in Gujarati)
ભાષાગુજરાતી
ગુજરાતીફેબ્રુઆરી, ૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs 2023 in Gujarati

Below are the useful current affairs 2023 in gujarati.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • G20 ઇન્ડિયા અંતર્ગત કચ્છના રણ ખાતે તા.7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG); કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
  • ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ U20 સમિટમાં G20 પ્રતિનિધિઓનું સ્વાગત કરે છે. 9મી-10મી ફેબ્રુઆરી, 2023.
  • G20 સમિટનું પ્રમુખપદ ભારત પાસે છે, જ્યાં ભારતે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને પુનઃસ્થાપિત કરવાની પહેલ કરી છે. ગુજરાત 07 થી 09 ફેબ્રુઆરી 2023 દરમિયાન કચ્છના રણ ખાતે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું આયોજન કરી રહ્યું છે.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના રાજ્યના શ્રમિકો માટે આશીર્વાદરૂપ : દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકો માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મેળવે છે.
  • વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, GSDMA અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાઈ.
  • વેટલેન્ડથી સમૃદ્ધ ગુજરાત જ્યારે “વસુધૈવ કુટુંબકમ્‌”ની થીમ પર ભારતમાં યોજાઈ રહેલ #G20 સમિટની બેઠકોનું યજમાન બની રહ્યું છે ત્યારે ગુજરાતના વેટલેન્ડ્સ તથા દેશ-વિદેશથી અહીંના મહેમાન બનતા પક્ષીઓને આવરી લેતા આ ગીતનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો – ગુજરાત રોજગાર સમાચાર 2023

આ પણ વાંચો – Echallan Gujarat | ઇચલન ગુજરાત

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો