12

સ્ટેપસ    સાબરમતી ગેસનુ બિલ ઓનલાઈન ભરો

૧ : Google Pay ની  એપલીકેશન તમારા   સ્માર્ટફોનમાંથી ઓપન કરો. 

2. Google Pay ની એપલીકેશન ઓપન કર્યા પછી Business and Bill સેકશનમાંં Bills ઉપર ક્લીક કરવુ. 

3. Utility Bill સેકશનમાંં જઈ Piped Gas પર ક્લિક કરો. 

4. Piped Gas પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ જોવા મળશે. સૌથી પહેલા તમે હવે તમારો ગેસનો બીલ આવે છે તેમાંં Customer Id લખેલુ હશે તે લખી લો. 

5. Google Pay માં ઓપન ફોર્મમાંં તમે તમારો CUSTOMER ID નાખો. અને તમારે જે નામથી આ બીલ સેવ કરવો હોય તે નામ NIckname માંં નાખો  

7. Link Account પર ક્લિક કર્યાબાદ આપને આપનુ હાલનુ બાકી બિલની રકમ અને બિલ નંબર જોવા મળશે.

8. બીલ બતાવે છે ત્યા હવે Pay Bill બટન જોવા મળશે. Pay Bill બટન પર ક્લિક કરો.

9. હવે તમારા બીલની રકમ અને Customer Id જોવા મળશે જે ચકાસી તમે તમારા બેન્ક અકાઉન્ટ સીલેકટ કરો કે જેમાંથી તમારે બીલનુ પેમેન્ટ કરવાનુંં છે.

10. હવે બેન્ક અકાઉન્ટ સીલેકટ કર્યા પછી Pay બટન પર ક્લિક કરો

11. તમારા બેન્ક અકાઉન્ટનો UPI PIN નંબર નાખો.

12. તમારા સાબરમતી ગેસના બીલનુ પેમેન્ટ થઈ ગયુ છે. સરસ ! હવે તમે Paid ઉપર ક્લિક કરશો એટલ Google Pay નો ઉપયોગ કરીને સાબરમતી ગેસ બિલની વિગત જોવા મળશે. જે તમે તમારા ઘરના સભ્યો સાથે Whatsapp માં શેર કરી શકો છો.