theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

kuvarbai nu mameru yojana

Kuvarbai nu mameru yojana 2023|કુંવર બાઈ નુ મામેરુ યોજના 2023

Kuvarbai nu mameru yojana 2023.કુંવર બાઈ નુ મામેરુ યોજના 2023. kuvarbai nu mameru yojana online form.kuvarbai nu mameru yojana online apply 2023.kuvarbai nu mameru yojana login. કુંવર બાઈ નુ મામેરુ યોજના.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે કુંવર બાઈ નુ મામેરુ યોજના(Kunwar Bai Nu Mameru Yojana) છે. હાલમાંં લગ્ન ચાલતા હોઈ વધુમાંં વધુ લાભ લેવા આગ્રહ છે.

યોજનાકુંવર બાઈ નુ મામેરુ યોજના(Kunwar Bai Nu Mameru Yojana)
યોજના આપનારગુજરાત સરકારશ્રી
સહાયનું ધોરણ રૂ.૧૨૦૦૦/- 

Table of Contents

Kuvarbai nu mameru yojana (કુંવર બાઈ નુ મામેરુ યોજના)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે કુંવર બાઈ નુ મામેરુ યોજના(Kuvarbai nu mameru yojana) અંતર્ગત સહાય આપવામાં આવે છે. kuvarbai nu mameru yojana details in gujarati as below.

પાત્રતાના માપદંડ (eligible for Kuvarbai Nu Mameru Yojana)

  • લાભ લેવા માટે આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે
  • જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેંટ (kuvarbai nu mameru yojana documents list in gujarati)

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

કુવરબાઈનું મામેરુ માટેનું ફોર્મ (kuvarbai nu mameru form)

કુવરબાઈ નુ મામેરુ સ્વ ઘોષણા પત્ર (kuvarbai nu mameru self declaration form)

કુવરબાઈ નુ મામેરુ યોજના ઓનલાઈન અરજી કરો (kuvarbai nu mameru yojana online apply)

Following are the steps for kuvarbai nu mameru yojana online apply. You can apply by kuvarbai nu mameru yojana login at https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

FAQ

આ યોજનાનો લાભ કોને મળે ?

સામાજજક અને શૈક્ષજિક રીતે પછાત વર્ગ અને આજથગક પછાત વર્ગની પુખ્તવયની કન્યાઓને
લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું ?

આ યોજનાનો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને કુંવરબાઇનું મામેરૂ યોજનાનું
ફોર્મ ભરવું પડે અને તેમાં આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

અરજી સાથે કેવા પુરાવા રજૂ કરવા પડે ?

કન્યાનું આધારકાર્ડ
કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

આ યોજના હેઠળ કેટલી સહાય મળે અને કોને મળે ?

આ યોજના હેઠળ લગ્ન કરનાર કન્યાને રૂ.૧૨,૦૦૦/- સહાય મળે છે.

આ યોજના હેઠળ સહાય કઇ રીતે મળે ?

DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાને સહાય સહાય ચુકવવામાં આવે છે.

કુંટુંબમાં કેટલી કન્યાઓ સુધી આ લાભ મળે ?

બે કન્યા સુધી લાભ મળવાપાત્ર છે.

લગ્ન થયા પછી કેટલા સમયમાં આ યોજનાનો લાભ મળી શકે ?

બે વષગમાં સમયમયાગદામાં આ લાભ મળવાપાત્ર છે.

સમૂહલગ્નમાં લગ્ન થયા હોય તો લાભ મળે ?

હા, સમુહલગ્નમાં લગ્ન થયા હોય તો પિ આ યોજના હેઠળ લાભ મળી શકે.

યુવક સામાજજક અને શૈક્ષજિક રીતે પછાત વર્ગ પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર છ

હા. કન્યાની જાજત સામાજજક અને શૈક્ષજિક રીતે પછાત વર્ગની અને આજથગક પછાત વર્ગની
હોવી જરૂરી છે.

આ પણ વાંચો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો